Thursday, May 26, 2022

Buy now

આજે ગરમીને લઈને રેડ એલર્ટ, 45 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે

ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગાઉના 5 દિવસ ઓરેન્જ એલર્ટ હતુ ત્યારે 44 ડીગ્રી જેટલી ગરમી અમદાવાદ શહીતના શહેરોમાં પડી રહી છે ત્યારે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગરમી 45 ડીગ્રીને પાર પહોંચી શતે છે.

ગ્રીન કવર ઓછું થવાના લીધે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ  ગુજરાતના 12 શહરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ ચૂક્યા છું જ્યારે અન્ય અમદાવાદ, અમરેલી, ગાંધીનગર સહીતના  3 શહેરોમાં 44 ડિગ્રીને પાર ગરમીનો પારો જોવા મળ્યો છે. અગન ગોળાની જેમ વહેતા સૂકા પવનોના કારણે એક વીકથી ગરમી વધુ જોવા મળી રહી છે. ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું છે.

બપોરના 12 વાગ્યા પહેલા તાપમાનનો પારો ઉંચકાય છે સાંજે 6 વાગ્યા સુધી અસહ્ય ગરમી પડે છે. ખાસ કરીને અત્યારથી જ આ સ્થિતિ છે આવતી મે મહિનો શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગરમી અને જુન જુલાઈનો ઉકળાટ પણ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

અમદાવાદ શહેરની અંદર 44 ડીગ્રી ગરમી જોવા મળી હતી, ત્યારે રેડ એલર્ટ બાદ 45 ડૂીગ્રી ગરમીનો સામનો પણ કરવો પડશે.

ત્યારે આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ ભૂજ સહીતના વિસ્તારોમાં પણ ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ