Wednesday, September 27, 2023

Buy now

ચશ્માના નંબરમાંથી છૂટકારો મેળવવા આ ધરેલું ઉપાયો છે જોરદાર અસરકારક, અજમાવો તમે પણ

આજકાલ અનેક લોકોને નાની ઉંમરમાં પણ ચશ્મા આવી જતા હોય છે. જો તમે ચશ્મા સમયે નથી કઢાવતા તો તમને માથુ દુખવા લાગે છે અને સાથે-સાથે દિવસ જતા તમારા નંબર પણ વધતા જાય છે. જો કે આજકાલ અનેક લોકો ચશ્માના નંબર કઢાવવા માટે ઓપરેશન પણ કરાવતા હોય છે. ઓપરેશન કરાવ્યા પછી નંબર જતા રહે છે, પણ જો તમે વગર નંબરે ચશ્મામાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • ચશ્માના નંબરમાંથી છૂટકારો મેળવવા માટે એક ઇલાયચી અને એક ચમચી વરિયાળીને એક ગ્લાસ દૂધ સાથે પીવો. જો તમે સતત મહિના સુધી આ દૂધ પીવો છો તો ચશ્માના નંબર ઉતરી જશે અને તમે રાહત પણ અનુભવશો.
  • લીલી શાકભાજી ચશ્માના નંબર ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. જો તમે રોજ પાલક અને મેથીનું સેવન કરો છો તો ચશ્માના નંબર ઉતરી જાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે. આ માટે તમે પાલકને બાફીને પણ ખાઇ શકો છો.
  • આંખોના નંબર કાઢવા માટે સૌ પ્રથમ અખરોટનું તેલ લો અને પછી આ તેલને ચારેબાજુ આંખોની આસપાસ મસાજ કરો. આંખોની બાજુમાં સતત એક મહિનો મસાજ કરવાથી આંખોની રોશની વધે છે અને સાથે ચશ્માના નંબર પણ છૂ થઇ જાય છે.
  • જો તમે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો છો તો તમારા આંખોના નંબર દૂર થઇ જાય છે અને આંખોની રોશની પણ વધે છે.
  • બદામને રાત્રે પલાળી દો અને એ બદામ સવારે ખાઓ. આ સાથે જ એ બદામનું પાણી પણ પી લો. જો તમે આ પલાળેલી બદામ સતત ત્રણ મહિના સુધી ખાઓ છો તો ચશ્માના નંબર ઓછા થાય છે અને સાથે આંખોની રોશની પણ વધે છે.
- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ