Wednesday, July 6, 2022

Buy now

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન મળતું હોવાનું માની તેના પ્રત્યે અણગમો રાખે છે. પણ ભુજની એક વિદ્યાર્થિનીએ વાલીઓને પોતાની આ માનસિકતા પર પ્રશ્ન ઊભા કરવા મજબૂર કર્યા છે. ભુજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોઈ પ્રકારના ખાનગી ટ્યુશન વગર ધોરણ 12 સાયન્સમાં 98 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ સરકારી શાળામાં અભ્યાસ કરી મિત્તલ અરવિંદભાઈ બુચિયા નામની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં 84 ટકા ગુણ સાથે 98.89 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. તો સાથે જ આવેલા ગુજકેટના પરિણામમાં મિત્તલે 120 માંથી 105.5 મેળવ્યા હતા. સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન મળતું હોવાનું માની તેના પ્રત્યે અણગમો રાખે છે. પણ ભુજની એક વિદ્યાર્થિનીએ વાલીઓને પોતાની આ માનસિકતા પર પ્રશ્ન ઊભા કરવા મજબૂર કર્યા છે. ભુજની એક સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કોઈ પ્રકારના ખાનગી ટ્યુશન વગર ધોરણ 12 સાયન્સમાં 98 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ સરકારી શાળામાં અભ્યાસ કરી મિત્તલ અરવિંદભાઈ બુચિયા નામની વિદ્યાર્થિનીએ ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં 84 ટકા ગુણ સાથે 98.89 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. તો સાથે જ આવેલા ગુજકેટના પરિણામમાં મિત્તલે 120 માંથી 105.5 મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે ધોરણ 11 અને 12 સાયન્સ બાદ ઉજળી તકો હોવાથી અનેક વિદ્યાર્થીઓ આ પ્રવાહ પસંદ કરે છે અને હરીફાઈના જમાનામાં પોતાનો સંતાન દોડમાં પાછળ ન રહી જાય તે માટે લાકડા જેવી ફી વસૂલતા ખાનગી ટ્યુશન ક્લાસમાં પ્રવેશ મેળવે છે. આજે કચ્છમાં આ ટ્યુશનના ધંધા એવા વિકસ્યા છે કે સાયન્સ પ્રવાહના બે વર્ષના ટ્યુશનની ફી રૂ. એક લાખને પાર કરે છે અને જો બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હોય તો તે અલગ.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ