Thursday, May 26, 2022

Buy now

વરિષ્ઠ નાગરિકો માટે બેંક.ઓફ.બરોડા દ્વારા બીઓબી World ગોલ્ડ લોન્ચ કરવામાં આવ્યું છે

ભારતની જાહેર ક્ષેત્રોની બેંકમાં ની એક બેંક બેન્ક ઓફ બરોડાએ બોબ ગોલ્ડ મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ ઉપર એક નવું bob વર્લ્ડ ગોલ્ડ પીચર વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવ્યું છે વરિષ્ઠ નાગરિકો ડિજિટલ બેન્કિંગમાં રસ ધરાવે છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરતી બેન્કિંગ ઉત્સુક છે બોબ વલ્ડ ગોલ્ડ એક અનન્ય ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને વરિષ્ઠ ગ્રાહકોને એક સરળ અને સુરક્ષિત મોબાઈલ બેન્કિંગ નો અનુભવ પ્રદાન કરે છે જેમાં ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે login ડેસબોર્ડ અને સર્ટીફીકેટ શાખા સાથે જોડાવા તેમજ ફાર્મસી ડાયનો સ્ટીક ઓફર અને પેકેજ જેવી વધારે સુવિધાઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે વધુ ભાર મૂકવામાં આવે છે ભારતની જાહેર ક્ષેત્રોની બેંકમાં ની એક બેંક બેન્ક ઓફ બરોડાએ બોબ ગોલ્ડ મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ ઉપર એક નવું bob વર્લ્ડ ગોલ્ડ પીચર વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવ્યું છે વરિષ્ઠ નાગરિકો ડિજિટલ બેન્કિંગમાં રસ ધરાવે છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરતી બેન્કિંગ ઉત્સુક છે બોબ વલ્ડ ગોલ્ડ એક અનન્ય ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલ છે

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ