Thursday, May 26, 2022

Buy now

સોનેરી તક / FCI માં નિકળી બંપર ભરતી, 8મું,10મું અને ગ્રેજ્યુટ પાસ યુવાનો કરી શકે છે અરજી

સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ બમ્પર ખાલી ભરતી કાઢી છે. નોટિફિકેશન મુજબ II, III અને IV કેટેગરીના પદ માટે કુલ 4,710 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો કે આ પોસ્ટ્સ માટે અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. અરજી પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ ઓનલાઈન અરજી માટેની લિંક સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ થઈ જશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો FCIની સત્તાવાર વેબસાઇટ fci.gov.in પર જઈને અરજી કરી શકે છે.

વેકેન્સી ડિટેલ

નોટિફિખેશન મુજબ કેટેગરી II- 35 પદ પર વેકેન્સી બહાર પાડી છે. જ્યારે કેટેગરી III- 2521 પદ પર ભરતી કાઢવામાં આવી છે. જેમાં કેટેગરી IV (વોચમેન) 2154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 8મું/10મું પાસ/સ્નાતક હોવી જોઈએ. વધુ શૈક્ષણિક માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ fci.gov.in પર જઈને તપાસ કરી શકો છો. અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ એન્ડ્યૂરન્સ ટેસ્ટ અને ડોક્યૂમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ