Wednesday, December 6, 2023

Buy now

Home આરોગ્ય

આરોગ્ય

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા આટલું કરો

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમાં અમદાવાદમાં જ એક વીકમાં હીટ સ્ટોકના 6000 કેસ સામે આવ્યા છે જેમાં કોઈને પેટમાં...

આજે ગરમીને લઈને રેડ એલર્ટ, 45 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે

ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગાઉના 5 દિવસ ઓરેન્જ એલર્ટ હતુ ત્યારે 44 ડીગ્રી જેટલી ગરમી અમદાવાદ શહીતના શહેરોમાં પડી રહી છે...

ચહેરા પર થતા મસની સમસ્યા હોય તો ઘરે જ આ દેશી ઉપચાર કરો, તમારા લાંબા સમય સુધી તેનો સામને નહીં કરવો પડે

ચહેરા પર કે ગરદન અને હાથ-પગ પર મસો હોવો એ આજકાલ સામાન્ય વાત થઈ ચૂકી છે. કેટલાંક લોકોમાં આ ચીજ વારસાગત પણ હોય છે....

ભાટીયા મુકામે ફ્રી આરોગ્ય કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામના લોકોને લાભ લેવા અનુરોધ

શ્રીજી ફાર્મા પરિવાર દ્વારા આયોજીત શ્રીજી સાયન્સ સંકુલ જામ ખંભાળિયા ના સહયોગ થી ફ્રી આરોગ્ય કેમ્પ નું આયોજન થવા જઈ  રહ્યું છે ત્યારે ભાટીયા...

શિયાળામાં લીલા વટાણા ખાવાથી થતા આ 6 લાભ વિશે જાણો છો તમે ?

સર્દીઓની મોસમમાં લીલા વટાણાનો સ્વાદ વધી જાય છે.  ત્યારે લીલા વટાણા ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે, તો સાથે સાથે તે ઘણા પોષક તત્વોથી...

તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફાયદા, જાણો આ છે પાણી પીવાની યોગ્ય રીત

આયુર્વેદ માટે તાંબુ એક અત્યંત મહત્વપૂર્ણ ધાતુ છે. આવુ એટલા માટે છે કે હજારો વર્ષો સુધી ભારત અને અન્ય એશિયાઈ દેશમાં તાંબાના મોટા વાસણોમાં...

બજાર માં મળતા ભેળસેળયુક્ત શાકભાજી થી સાવધાન! – FSSAI એ આપી ગુણવતા ચકાસવા ની સાચી રીત

1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને પોષણ વિશે મહત્વની માહિતી આપી રહ્યા છીએ....

આયુર્વેદમાં કેમ માટીના વાસણોને કહ્યાં છે આશીર્વાદરૂપ? આ વાસણમાં બનેલો ખોરાક ખાવાથી થશે મોટો લાભ

જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ...
Stay Connected
111FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ