Friday, December 2, 2022

Buy now

સમસ્ત સતવારા વિકાસ ગૃપ ના આયોજન હેઠળ સતવારા કોરોના હેલ્પ ડેસ્ક માટે ની ઓનલાઇન ઝુમ મીટીંગ નુ આયોજન..

મારા વ્હાલા સતવારા સમાજના ભાઈઓ તથા બહેનો ,

આજે કોરોના ની વિકટ પરિસ્થિતિ માં આપણે બધા એક બીજાને મદદ કરીયે તે સૌથી વધારે જરૂરી છે.

ઘણા લોકોનો જીવ જઈ રહ્યા છે.
જેમના મુખ્ય કારણો
૧. બ્લડ અથવા પ્લાઝ્મા સમયસર ના મળવાને કારણે
૨. ઓક્સિજન સમયસર ના મળવાને કારણે
૩. વેન્ટિલેટર વાળો બેડ સમયસર ના મળવાને કારણે
૪. દર્દીના સગા સમયસર ડિસિઝન ના લય શક્ય હોય તો તે કારણે

તો મિત્રો આપણે સમસ્ત સતવારા વિકાસ ગ્રુપ ફરીથી એક નવું આખા ગુજરાતના તથા બહાર પણ જીયા હોય તિયાંથી એકટીવ થઈ મદદ કરી શકે તેવું આખા સતવારા સમાજ નું એક વોટસએપ ગ્રુપ બનાવેલ છે. જેમાં આપણે દરેક કોરોના ના દર્દી ને જલ્દી થી જલ્દી જે જરૂરી હોય તે મદદ થઈ શકે તેનો પ્રયત્ન કરશુ. ખાસ કરીને બહારગામનો લોકોને લોકલ લોકોની મદદ થઈ શકે તેવો પ્રયાસ પણ થઈ રહ્યો છે.

આ મહામારી માં આપણે બધા એક થઈ ને એક બીજાને મદદ કરીશુ. આ માટે આપણે આવતી કાલે એટલે કે રવિવારે સવારે ૧૧.૦૦ વાગ્યે એક વેબિનાર કરી ઓનલાઇન પણ જોડસુ અને આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ બચી શકતો હોય તો બચાવો નો પૂરો પ્રયત્ન કરીશુ. વેબિનારની વધુ માહિતી નીચે મુજબ છે.

Time: May 2, 2021 11:00 AM Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/72336125656?pwd=T2pNelhvWXlWYjBqSmpGazRhVUFZZz09
Meeting ID: 723 3612 5656
Passcode: 9BXXZ8

માટે અમે સમાજ ના દરેક લોકોને વિનંતી છે કે બને એટલા વધારે લોકો ને આ ગ્રુપમાં જોડશો. ખાસ કરીને કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીના સાગાને ખાસ જેથી સાચી માહિતી મળતી રહે અને તેમને સમયસર મદદ મળી રહે.

સતવારા કોરોના હેલ્પ ડેસ્ક ગ્રુપ માં જોડાવા માટે પોતાની નીચે મુજબની માહિતી નંબર પર મોકલવી.

૮૨૦૦૮૫૯૮૨૪, ૬૩૫૩૧૨૨૯૫૫, ૮૩૪૭૬૦૦૯૯૫, ૯૪૨૬૪૭૭૮૧૭, ૯૮૨૪૭૯૨૪૧૬, ૯૦૯૯૩૫૮૪૬૮, ૯૯૨૪૨૨૪૪૪૧, ૯૪૨૬૩૭૪૩૭૭, ૯૭૩૭૪૨૯૪૭૫, ૯૯૯૮૪૫૮૨૯૨, ૯૯૦૪૦૯૦૨૫૨, ૯૪૨૭૨૪૫૫૬૧, ૯૯૦૯૧૨૩૨૯૩, ૯૬૬૨૫૪૧૫૭૬, ૯૮૭૯૮૯૭૯૬૮, ૯૮૭૯૪૪૧૯૩૬

૧. પૂરું નામ સરનેમ સાથે.
૨. ગામ અથવા શહેર.
૩. પોતે કોરોના દર્દીને કય રીતે મદદ કરશે ( જેમકે મેસેજ ફોરવર્ડ કરી ને, ફોન કરીને , બલ્ક મેસેજ માં કોલ વેરિફિકેશન કરીને, વેન્ટિલેટર શોધવામાં મદદ કરીને, દર્દી તથા દર્દીના સગા જો બહાર ગામના હોય તો ભોજન પહોંચાડીને વગેરે આપણે ડીટેલ માં વેબિનારમાં ચર્ચા કરીશુ)

બધાનો ખુબ ખુબ આભાર,
સમસ્ત સતવારા વિકાસ ગ્રુપ

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ