Thursday, May 26, 2022

Buy now

ભાટીયા મુકામે ફ્રી આરોગ્ય કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામના લોકોને લાભ લેવા અનુરોધ

શ્રીજી ફાર્મા પરિવાર દ્વારા આયોજીત શ્રીજી સાયન્સ સંકુલ જામ ખંભાળિયા ના સહયોગ થી ફ્રી આરોગ્ય કેમ્પ નું આયોજન થવા જઈ  રહ્યું છે ત્યારે ભાટીયા તેમજ આજુબાજુના તમામ ગામના લોકો ને  ફ્રી નિદાન ચેકઅપ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ કેમ્પ માં અલગ અલગ રોગોના નિષ્ણાંત ડોકટરો ની ટીમ સેવા આપશે તેમજ ફ્રી ચેકઅપ કેમ્પ ની સાથે સાથે દવા પણ ફ્રી માં આપવામાં આવશે.

20-03-2022, રવિવાર

સવારે 9:00 થી બપોરે 1:00

સતવારા સમાજ વાડી, રામવાડી, શાક માર્કેટ બાજુમાં ભાટીયા.

 

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ