Friday, December 2, 2022

Buy now

સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આઠમો વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ નું આયોજન

          જય  સિદ્ધનાથ સાથ જણાવવાનું કે સમસ્ત સતવારા સમાજ ગોકુલનગર વિસ્તારના સરકારી અને પ્રાઇવેટ વર્ગ  ના નોકરિયાતો દ્વારા સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ – ગોકુલનગર દ્વારા દર વર્ષે વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ દ્વારા અભ્યાસ માં તેજસ્વી બાળકો ને ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવે છે. જેનો હેતુ બાળકોમાં  રહેલ અદમ્ય  ઉત્સાહનો સંચાર થાય તેમજ તેજસ્વી બાળકોને પણ પોતાના અભ્યાસની કક્ષા ઉંચી લાવવાની પ્રેરણા પ્રાપ્ત થાય તેવો છે.

       સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. જેમાં દર વર્ષે વિદ્યોતેજક ઇનામ વિતરણ કાર્યક્રમ, ઉચ્ચ  અભ્યાસક્રમ અને કારકિર્દીલક્ષી માહિતી માર્ગદર્શન સેમિનાર તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પરીક્ષાઓનું આયોજન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં સર્વે તરફ થી સુંદર પ્રતિભાવ મળે છે. આ ઉપરાંત ઇનામ વિતરણના દિવસે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન આપણા સમાજ ના છુપા કલારત્નો ને સ્ટેજ મળે અને પોતાની સુશુપ્ત કલા શક્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુ થી કરવામાં આવ્યું છે.

        આ ઇનામ વિતરણ કાર્યક્રમ માં ભાગ લેવા ઇચ્છતા આપણા જ્ઞાતિ ના બાળકો એ નિચે આપેલા કમિટી મેમ્બર પાસેથી ફોર્મ મેળવી ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા. 5/10/2021 સુધીમાં પરત કરિ દેવા ફોર્મ મા વિગત સંમ્પુર્ણ ભરી પરત કરવા. આ કાર્યક્રમ માત્ર ગોકુલનગર(જામનગર)મા રહેતા આપણા સમાજના બાળકો માટે જ છે. સાસ્કૃતિક કાર્યક્રમ મા ભાગ લેવા ઇચ્છતા બાળકો એ પણ ફોર્મ ભરી તા. 5/10/2021 સુધીમાં કમિટી મેમ્બરને પરત કરવા આ ઈનામ વિતરણ કાર્યક્રમ મા એક થી ત્રણ નંબર મેળવનાર વિધાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે આ ઇનામ વિતરણ કાર્યક્રમ તા. 14/11/2021, રવિવારે સાંજે 5:00 થી 10:00 વાગ્યા સુધીમા સમસ્ત સતવારા સમાજની વાડી, રડાર રોડ- ગોકુલનગર-જામનગર મા યોજાશે. સાથે સાથે સાસ્કૃતિક કાર્યક્રમ પણ આપણા જ બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે. એવું સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ કટેશીયા ની યાદી માં જણાવેલ છે.

ફોર્મ મેળવવા માટે કોલ કરો અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો

(1)શ્રી દિનેશભાઇ કટેશિયા(પ્રમુખ શ્રી)-9904090252
(2)શ્રી દિપકભાઈ ધારવિયા(મંત્રી શ્રી)-9898296367,
(3)શ્રી દિપેશભાઇ ધારવિયા-9925406144,
(4)શ્રી રસિકભાઈ કટેશિયા-9428569901,
(5)શ્રી વિમલભાઇ નકુમ-9825323269,
(6)શ્રી ભરતભાઇ કટેશિયા-9737480784,
(7)શ્રી મિલનભાઇ કણજારિયા-8460230886,
(8)શ્રી પ્રકાશભાઈ કણજારિયા-7016978943,
(9)શ્રી અશ્ર્વીનભાઇ મધુડીયા-8000382200,
(10)શ્રી અક્ષયભાઇ પરમાર-7505767012,
(11)શ્રી દિલીપભાઇ કટેશિયા-947280343

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ