સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ, ગોકુલનગર દ્વારા પ્રતિભાશાળી વિધાર્થી શોધ કશોટી 2022 માં ભાગ લેવા માંગતા વિધાર્થીઓ માટે આ કસોટી નું આયોજન કરવા આવેલ છે જેમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ એ વહેલી તકે નીચે આપણે ફોર્મ ભરી ને મોકલી આપવું.
ધોરણ 1થી 9 માં અભ્યાસ કરતા સતવારા જ્ઞાતિના અને ગોકુલનગરમા રહેતા કે અભ્યાસ કરતાં બાળકો માટે જ આ ફોર્મ છે. આ કસોટી ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવામાં આવશે તેથી બંને માધ્યમના બાળકો આપી શકશે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ – 31 -05-2022
કસોટીની તારીખ : 05-06-2022