Friday, December 2, 2022

Buy now

વ્હાલા જ્ઞાતિબંધુઓ સતવારા સમાજ નું મેગઝીન “સતવારા દર્પણ” હવે મેળવો ડિજિટલ સ્વરૂપ માં

સતવારા સમાજ નું મેગેઝીન “સતવારા દર્પણ” નો સપ્ટેમ્બર 2021 નો નવો અંક પ્રસિધ્ધ થઇ ચુક્યો છે. બદલાતા જતા સમય ની સાથે આપનો સમાજ પણ સમય ની સાથે સાથે સમગ્ર માનવ જાત અને સતવારા સમાજ સમય સાથે કદમ મિલાવી આગળ વધી રહ્યો છે. પરિવર્તન એ સંસાર નો નિયમ છે. હવે આધુનિક યુગમાં ટેક્નોલોજી  ના માધ્યમ થી સતવારા સમાજ ના દરેક વર્ગ ના લોકો સુધી સતવારા સમાજ માં થતા પ્રેરણાદાયી કર્યો, વિશિષ્ટ સિદ્ધિઓ, સમાજ ઉત્કર્ષ માટેના સમાચારો, સમાજ માં ચાલતા સેવાકીય કર્યો, સમાજ ને એક તાંતણે બાંધવા માટે ના સૂચનો, વિશિષ્ટ આયોજનો, સમાજ શ્રેષ્ઠિઓ ના મંતવ્યો હવેથી આપણા મોબાઈલ માં આંગળી ના ટેરવે મળી રહેશે. “સતવારા દર્પણ” માંથી સમાજસેવા, આદર્શ જીવન, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, ખેતી, પર્યાવરણ, ઉદ્યોગો અને રોજગારી ની માહિતી સાથે સમાજ માં નાના માં નાના વ્યક્તિ થી લઇ ટોચ પર બિરાજમાન સમાજ શ્રેષ્ઠિઓ ને એક તાંતણે બાંધી શકાશે.

સમાજ માં થતા દરેક સત્કાર્ય માં પરિણામ સ્વરૂપ સમગ્ર સતવારા સમાજના જીવનમાં સંસ્કાર, સૌહાર્દ અને સુખ શાંતિ નું વાતાવરણ સર્જવું જોઈએ તેવી સમાજ સાથે જોડાયેલ અનેક લોકો ની શ્રદ્ધા છે. સતવારા દર્પણ માં સમાજ ની માહિતી આપવાની સાથે લોકો ને સારું વાંચન મળી રહે તેવો વિનમ્ર પ્રયાસ કરવામાં આવી રહેલ છે.

સમાજનો વિકાસ… રાષ્ટ્ર નો વિકાસ ની ભાવના સહ…

ડિજિટલ સતવારા દર્પણ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો Download Now

અથવા નીચે આપેલ QR CODE સ્કેન કરો અને મેળવો “ડિજિટલ સતવારા દર્પણ”

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ